બસ થોડી વાર છે – ભાવેશ ભટ્ટ

ભાવેશ ભટ્ટ

હટશે દુ:ખોનું લશ્કર, બસ થોડી વાર છે,જગ લાગશે આ સુંદર, બસ થોડી વાર છે. આજે નજર ને સુધ્ધાં જે ના મિલાવતા,એ બોલશે બરાબર, બસ થોડી વાર છે. દ્રષ્ટિ જુદી છે એની. ઘડિયાળ છે જુદી,આપે બધુ સમયસર, બસ થોડી વાર છે. તારી કથા કહેવી તું ચાલુ રાખજે,કંઇ બોલશે આ પથ્થર, બસ થોડી વાર છે પહેલાં ઝઝૂમવા … Read more

મળે જો – ભાવેશ ભટ્ટ

છું પેરવીમાં હું કોઈ અણસાર મળે જો, કૈ આજીજી કરવાનો અધિકાર મળે જો. દુનિયાની શીલામાંથી કોઈ શિલ્પ બનાવું, બસ એનાં વિરહનું મને ઓજાર મળે જો. પહેલાં તો તરત જીભને કાપી દઉં એની, બોલે છે ભીતરમાં એ કદી બ્હાર મળે જો. આ શ્વાસના રસ્તે પછી જાજમને બિછાવું, અધકચરા પ્રસંગોનો કશો સાર મળે જો. મારગમાં મળ્યા આભના … Read more

error: Content is protected !!