મકરંદ દવેની ૫ રચનાઓ

૧ કોણે કીધું ગરીબ છીએ?કોણે કીધું રાંક?કાં ભૂલી જા મન રે ભોળા!આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે,થોડીક નથી નોટ,એમાં તે શું બગડી ગયું ?એમાં તે શી ખોટ? ઉપરવાળી બેંન્ક બેઠી છેઆપણી માલંમાલ,આજનું ખાણું આજ આપે નેકાલની વાતો કાલ. ધૂળિયે મારગ કૈંક મળે જો,આપણા જેવો સાથ,સુખદુઃખોની વારતા કે’તાબાથમાં ભીડી બાથ. સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;દોઢિયાં … Read more

પ્રભુ…

પ્રભુ, નેણાં તમ સું જાગે ;ભાળું નહીં મુખ રૂપાળું,બેઠી બેઠી પંથ નિહાળુંએય મુંને મીઠડું લાગે. ધૂળમાં બેસી બા’રેભિખારી હૈયું આ રેતમારી કરુણા માંગેકૃપા ન ચાહું, તમને ચાહું,એય મુંને મીઠડું લાગે. ભર્યા આ ભવમાં આજેકંઈ સુખ લાભને કાજેસરી ગયા સઘળા આગે,સૂના આ સમે, ગમતા તમેએય મુંને મીઠડું લાગે. ચારે કોર અમી-રસાળીભોમકા તલસે કાળી,રડાવી દે અનુરાગેક્યાં છો … Read more

ક્ષણનાં ચણીબોર – મકરંદ દવે

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં ક્ષણનાં ચણીબોર. બોરમાં તે શું ? બોલતા જ્ઞાની, આંખો મીંચી બેસતા ધ્યાની, તોરીલા પણ કોઈ તોફાની ડાળને વાળી, ડંખને ગાળી ઝુકાવે ઝકઝોર. પીળચટાં ને તૂરમતૂરાં, કોઈ ચાખી લે ખટમધુરાં, લાલ ટબા તો પારેખે પૂરા, વીણી વીણી આપતાં હોંશે ચખણી ચારેકોર. જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી, ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી, અહીં અમારે ધરતી લાલી … Read more

મારું એકાંત ફરી આપો ! – મકરંદ દવે

બંધુ, તમે જરાક આઘા ખસો ને મને મારું એકાંત ફરી આપો ! બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને તમ સ્પર્શે હવા વહે છે શીળી મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે પાંદડી સંબંધની પીળી; સામે જુઓ, આ મારો સમદર અગાધ અને સમદરમાં એકલો તરાપો . ઝાંખીપાંખી આ બધી બત્તી બુઝાવો ને ઘરનું સંગીત કરો બંધ, … Read more

error: Content is protected !!