તું મારો ભગવાન નથી – મનસુખ નારિયા

બાવન ગજની ધજા તમારે બાવન ગજની ધજાઅમે ઉઘાડે અંગ, અમોને કયા જનમની સજાબાવન ગજની ધજા… અન્નકૂટના થાળ તમારે કાયમ છપ્પનભોગએક ટંક ટુકડાને ઝંખે, અહીંયા એ સંજોગદઈ કરમની કઠણાઈ, તું કરે મોજ ને મજાબાવન ગજની ધજા… આરસના મંદિરમાં બેસી ક્યાંથી એ સમજાય?જરા પગથિયે આવી બેસો, તો જ અનુભવ થાયતને વધારે કહેવાના પણ નથી અમારા ગજાબાવન ગજની … Read more

error: Content is protected !!