મનીષ પાઠક ‘શ્વેત’

વારતામાં ક્યાં કશું એવું લખ્યું છે! ક્યાં પરબ પર નામ લખવાનું કહ્યું છે! જે પ્રમાણે મેં વિચાર્યું તે થયું છે, દૃશ્ય પડછાયાની પાછળથી પડ્યું છે. જ્યાં ખબર થૈ, આંખની ઓછી ચમક થઈ, આંસુ અડધેથી તરત પાછું વળ્યું છે. સ્પર્શ મોજાએ કર્યો છે એટલે તો, સ્થિર પગલું ચાલવા આગળ વધ્યું છે. ક્યાંક અજવાળું સમયસર થઈ જશે … Read more

error: Content is protected !!