પગલાં વસંતના – મનોજ ખંડેરિયા

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના. મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના ! મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના ! ઊઠી … Read more

સબાકાનો માણસ – મનોજ ખંડેરિયા

ઈજાગ્રસ્ત – સણકા – સબાકાનો માણસતૂટી જાય સીવેલ ટાંકાનો માણસ ઉખેળો તો કાયમ ઉખેળાયો કરતો,ન પૂરો થતો કેમે’ તાકાનો માણસ ગમે તે તરફથી અડો તો ચીરાશો,બનાવ્યો છે બેધારા ચાકાનો માણસ ફરે આંખમાં તો ખબર પણ પડે ના,નજાકતનો; સુરમા – સલાકાનો માણસ અમારી જ અંદર જવા યત્ન કરતાં –સતત અમને રોકે છે નાકાનો માણસ શિરાએ શિરામાં … Read more

અરધી રાતે

અરધી રાતેસૂના ઢોલિયે ભરત ભરેલામોર અચિંતા એકસામટા સીમ ભરીને ટહુકે…. ઘરના ખૂણે પડેલ હુક્કેસમય ફરી  ઝગમગતોતાજી  ગડાકુની કૈં વાસ પ્રસરતી વહે રક્તમાંઅંધકારની  હૂંફ ભરેલી ફૂલ-શય્યામાંપર્ણ સમો  ફરફરતો તરતો ચ્હેરોચ્હેરો પીવા મન ભરીને આખું રે નભ ઝૂકેરે  કૈં ઝૂકે….પ્રાણ ઘાસની તાજીતમ લીલાશેભાન ભૂલી આળોટેગલગોટા શો શ્વાસ ભીતરથી ફોરેમ્હોરે લજ્જાની મંજરીઓમહક મહકતી મંજરીઓની વચ્ચે બેસીધીમું ધીમું મૃદુ … Read more

ચાલ્યો જવાનો સાવ

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવશબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીનેમાટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાંખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશેહિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેંએ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ … Read more

નર્મદ મળે – મનોજ ખંડેરિયા

કાયમી સમજણથી બસ રુખસદ મળેથાય છે કે આ પીડા અનહદ મળે ક્યાં શરૂ થઈ ક્યાં પૂરી થાતી હશે?એવું છે ભેળાણ કે ના હદ મળે ક્યાં ગયાં પાદર-નદી ને વડ જૂનો? ગામ આખું આંસુમાં ગારદ મળે સ્થિર જીવન થઈ શક્યું ના જે વિષે,ખોદતાં એ ઘર નીચે પારદ મળે શબ્દની પૂરી થતી જ્યાં, તે પછી-બસ પછી-બસ એમની સરહદ … Read more

error: Content is protected !!