અંધારાનું અલગારી ગીત – મફત ઓઝા

vipin parikh

અંધારું આમતેમ અંધારું એમજેમ અંધારું હેમખેમ અંધારું કાળું બલ્લાક. અંધારું કેશમેશ અંધારું વેષદેશ અંધારું એશ;અંધારું ડેસપેસ અંધારું લેશશેષ અંધારું ડેશ. અંધારું આંખમાંખ અંધારું પાંખઝાંખ અંધારું રાંકછાંક અંધારું કાળું છલ્લાક.અંધારું આમતેમ અંધારું એમજેમ અંધારું હેમખેમ અંધારું કાળું બલ્લાક અંધારું આસપાસ અંધારું નાસભાગ અંધારું અંધારું ગહેક;અંધારું તાગલાગ અંધારું સાગબાલ અંધારું અંધારું મહેક, અંધારું લાજબાજ અંધારું રાજકાજ અંધારું … Read more

મનવાજીને – મફત ઓઝા

આ વરસાદ વરસ્યો ધોધમાર, તોય પંડ કોરાં- ધાકોર કોને કહીએ મનવાજી…. જળમાં લાગી આગ કોણ જાણે? ઉપર છાંટે ઝીણો છંટકાવ તોય ભડકે બળે એને ઠારવા ક્યાંથી લાવું આગ કહીએ મનવાજી…. અંધારાં ભીતર ભરાણા ઊડતા આગિયાને પકડવા નજરો ટૂંકી પડે અજવાળે અજવાળે અંજળ શોધતાં થાકીએ તે કોને કહીએ મનવાજી…… આમ તો અલપઝલપ ઝીણી છાંયડી આખું આભ … Read more

error: Content is protected !!