વહેવાર પણ ગયો – મરીઝ

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ,મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ? એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,જેનો … Read more

બહુ ભાગ્યવંત છું – મરીઝ

જીવન-મરણ    છે  એક   બહુ   ભાગ્યવંત  છું,તારી   ઉપર   મરું  છું  હું  તેથી     જીવંત  છું ખૂશ્બૂ   હજી  છે   બાકી   જો  સૂંઘી  શકો મનેહું   પાનખર   નથી-હું   વીતેલી   વસંત   છું. હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,બિંદુની   મધ્યમાં  છું-હું   તેથી    અનંત  છું. … Read more

ગળતું જામ છે – મરીઝ

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા ! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી … Read more

અણસાર પણ ગયો – ‘મરીઝ’

લેવા ગયો જો  પ્રેમ  તો  વહેવાર  પણ  ગયો,દર્શનની ઝંખના હતી, અણસાર  પણ  ગયો. એની  બહુ   નજીક   જવાની   સજા   છે  એ,મળતો હતો જે   દૂરથી સહકાર   પણ   ગયો. રહેતો   હતો  કદી   કદી   ઝુલ્ફોની   છાંયમાં,મારા નસીબમાંથી  એ   અંધકાર  પણ  ગયો. સંગતમાં જેની સ્વર્ગનો  આભાસ  હો   ખુદા,દોઝખમાં કોઈ એવો  ગુનેગાર   પણ   ગયો ? એ    ખુશનસીબ  પ્રેમીને  મારી  સલામ  … Read more

મરીઝ

error: Content is protected !!