મનગમતા શેર
ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,કે જ્યાં કશું નથી નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.– હેમેન શાહ એક ઘાએ ખેલ પુરો ના થયો,ખૂબ તરફડવું પડ્યું વાગ્યા પછી. – હેમેન શાહ ને રંજ માત્ર ભીંત તૂટ્યાંનો નથી મનેબીજી રીતે કહું તોછબી પણ નથી રહી. -મુકુલ ચોકસી આવ સામે હવે તુંમને ભેટવા,ડગ ન એકે હું ભરું હવે દ્વારથી. … Read more