ભેદ ભાષાનો ન કેવળ 18/06/201818/06/2018 by કવિતા ભેદ ભાષાનો ન કેવળ, ભાવનાનો ફર્ક છે, કર્મ સમજીને કરો તો કર્મ, નહિતર વર્ક છે.