વાત છેડી જયાં તમારા નામની – રમેશ ઠક્કર

વાત છેડી જયાં તમારા નામની ના રહી દરકાર આખા ગામની. આપણી વચ્ચે ધબકતું છે હદય હો ભલે ચર્ચા જિસસ કે રામની. એક બે પળમાં વિચારી જો શકો, તો થશે કિંમત તમારી હામની. હોય ઝંઝાવાત ભરી જો આ સફર છોડ પરવા તું પછી અંજામની. જડ દિવાલોથી કદી ના ઘર બને, હોય તકતી રામ ની કે શ્યામની … Read more

error: Content is protected !!