ફૂલનો વિશ્વાસ – રમેશ પારેખ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગેકે સૂર્ય સાંખી લેશે મારું ઊગવુંશીશ હું ઉંચકીશ તો આકાશબેઅદબી કે ગુનો નહીં ગણે… ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગેકે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-ડારા નહીં દ્યે,બોજ મારી મ્હેકનો તોસ્હેજ પણ એને નહીં લાગે. ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગેકે હું પછી થાકું ને ટપ દઈને ખરુંતો ધૂળએની વ્હાલસોયી … Read more

પંખી ક્યાં ગાય છે? – રમેશ પારેખ

ના રે, ના! પંખી ક્યાં ગાય છે?પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે! આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડઆ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે તાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ … Read more

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

પતંગનો ઓચ્છવએ બીજું કંઈ નથી, પણમનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ ! નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવાનભની ભડભડતી એકલતા ભૂંસવાજુઓ, મનુષ્યો-ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળીપ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં. ઉજ્જડ નભને નમણું નજરાણુંઉર્ફે આ પતંગ ! હરેક જણના પતંગ પરલખિયો છે આ સંદેશો કેહે નભ ! તું નીચે આવ !આવ નીચે ને જરાક હળવું થા…માર નગારે ઘા,ગમગીનીનો ગોટો વાળીજલદી … Read more

એકલા છીએ તો… રમેશ પારેખ

કોઈ કહે ન – ઊઠ, કે કોઈ કહે ન – બેસ ! મનને કહું કે એકલા છીએ તો શાનો કલેશ ? તું કાયમી વિદાય લઈ જાય છે ? તો, જા ! રસ્તામાં વાગે ના તને સ્મરણોની કોઈ ઠેસ પંખીને કોઈ હોય ના સરહદનાં બંધનો એને પડે પસંદ જગ્યા જે – એ એનો દેશ ! મારી … Read more

એવો વરસાદ થયો રે – રમેશ પારેખ

એક છોકરીની ત્વચા તળે એવો વરસાદ થયો, એવો વરસાદ થયો એવો વરસાદ થયો રે કે હોનારત થઉં થઉં થઉં થઉં થાય હેય, જેનાં નેવાં છલ્કાણાં તે બુઢ્ઢાઓ ડોળાને ઉટકવા મંડી પડ્યા રે હોય, જેની શેરી છલ્કાણી તે તરવૈયા અધકચરા ખાબકવા મંડી પડ્યા રે હેય, પછી પોતે છલ્કાણા છલ્કાણા એ જીવ ક્યાંક વહી જઉં વહી જઉં … Read more

error: Content is protected !!