પરથમ પરણામ મારા ……… – રામનારાયણ વિ.પાઠક ‘શેષ’

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે માન્યું જેણે માટીને રતનજી; ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા, એવાં કાયાનાં કીધલાં જતનજી. બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે ઘરથી બતાવી જેણે શેરીજી; બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે, ડુંગરે દેખાડી ઊંચે દેરીજી. ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે જડ્યા કે ન જડિયા તોયે સાચાજી; એકનેય કહેજો એવા … Read more

error: Content is protected !!