આપની તહેનાતમાં – ‘લક્ષ્ય’ ઠક્કર
હોય છે આખું ભૂમંડલ આપની તહેનાતમાંવાયરા, પાતાળ, નભ, જળ આપની તહેનાતમાં બાગમાં પણ આપનો ઠસ્સો ગજબનો હોય છેપગને ચૂમવા પુષ્પ, ઝાકળ આપની તહેનાતમાં આપના રક્ષા-કવચનો ઠસ્સો ગજબનો હોય છેપાય, નૌકા ‘વા’ – ત્રણે દળ આપની તહેનાતમાં આપ ઝટકો કેશ : ગોરંભાય છે આખું ગગનઆપ જ્યાં ચાહો કે વાદળ આપની તહેનાતમાં આંખ માદક મીંચશો પળભર અને … Read more