મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવાસત્થી
ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,ભોંય બધી ભગરી ને રૂડી અધિક રસાળ. નવાણ છે નવ કોસનું ફરતા જંગી ઝાડ,ચોપી તેમાં શેરડી વાઢયો રૂડો વાઢ. પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ. શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,વાઘ શિયાળ વરુ … Read more