સલૂણી એવી સવાર આવે – શયદા

શયદા

જનારી રાત્રી, જતાં કહેજે; સલૂણી એવી સવાર આવે;કળી કળીમા સુવાસ મ્હેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. હ્રદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. વ્યથાને શું હું વિદાય આપું ? વિરામના શું હું કરું વિચારો?કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલમાં કરાર આવે. કિનારેથી તું કરી … Read more

પ્રભુનું નામ લઈ – શયદા

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું. જતાં ને આવતાં મારે જ રસ્તે,બની પથ્થર, હું પોતાને નડ્યો છું. ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,અને પાસે જતાં ભોંઠો પડ્યો છું. તમો શોધો તમોને એ જ રીતેહું ખોવાયા પછી મુજને જડયો છું. ખુશી ને શોક, આશા ને નિરાશા,નિરંતર એ બધાં સાથે લડ્યો છું. પરાજય … Read more

error: Content is protected !!