શક્યતાનાં દ્વાર ખખડાવી જુઓ – શ્યામ સાધુ

પથ્થરો બોલે તો બોલાવી જુઓ,શક્યતાનાં દ્વાર ખખડાવી જુઓ, સહુ પવનની જેમ તો આવી મળે,વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ. સાવ બાળકના સમું છે આ નગરકોઈ પણ આવીને લલચાવી જુઓ. કાચબો કહેતા સમય જો સાંભરે,રેતની શીશીને ઊલટાવી જુઓ. આયનામાં સહુ અહીં ઝીલાય છેકોઈને આંખોમાં ચીતરાવી જુઓ.

શ્યામ સાધુ

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએપણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ? એક પળ બસ એક પળ આપી જુઓઃકેવું જીવનને મઠારી નાખીએ! ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણીચાલો, તમને પણ વિચારી નાખીએ સાવ ઝાંખા છે પરિચયના દીવારાતવાસો ક્યાં ગુજારી નાખીએ? – શ્યામ સાધુ શ્યામ સાધુ ‍(મૂળ નામ: શામળદાસ મૂળદાસ સોલંકી) જન્મ   જૂન – 15, 1941 ; જૂનાગઢ   અવસાન  … Read more

તારી યાદની મોસમ રડી છે !

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ક્યાંક તારી યાદની મોસમ રડી છે ! દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો, આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે ! પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે, ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે ! આવ, મારા રેશમી દિવસોના કારણ, જિંદગી જેને કહે છે એ … Read more

error: Content is protected !!