મેં તો સફરમાં સંગાથ કીધો

મેં તો સફરમાં સંગાથ કીધો મેં તો સફરમાં રંગ ઢોળી દીધો મેં તો સફરમાં સંગાથ કીધો એક સફર કીધી ભગતસિંહ સંગે મા ભારતીના કદમોને ચૂમી રંગ કેશરિયો અઢળક છલક્યો ને છલકી ત્યાં સૌની ખુમારી સુખદેવ, તિલક અને રાજગુરુ સંગ મેં તો ભર ભર કેશરિયો પીધો મેં તો સફરમાં સંગાથ કીધો બીજી સફર મારી ગાંધી બાપુ … Read more

નફરતના બોલ તું બોલમાં – સરલા સુતરિયા

નફરતના બોલ તું બોલમાં, રે મન નફરતના બોલ તું બોલમાં નફરતનું વિષ ભરી દુનિયાને ભરમાવતુંમસ્તકે ચડીને કૂણી લાગણીને મારતુંવસંતને ટાળી ઓલી પાનખર આવે એવીહરકતોનું કાજળ તું ઘોળમાંરે મન નફરતના બોલ તું બોલમાં કળા એવી કે ઈ તો હૈયાને ધમરોળેએક એક કરી સૌને જુદા જુદા પાડેલાઠીએય ભાંગે અને આબરૂય જાય એવી નફરતનો કોળિયો તું ભરમારે મન … Read more

error: Content is protected !!