પ્રાર્થનાપોથી

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડયો, ન ફળી મહેનત મારી. ચાંદો સળગ્યો, સુરજ સળગ્યો, સળગી આભ અટારી; ના સળગી એક સગળી મારી, વાત વિપતની ભારી ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી; વિશ્વાનલ ! હુ અધિક ન માગું, માંગુ એક … Read more

સુન્દરમ

મેરે પિયા મૈં કછુ નહિ જાનું ,મૈં તો ચુપ ચુપ ચાહ રહી મેરે પિયા, તુમ કિતને સુહાવન,તુમ બરસો જિમ મેહા સાવન.મૈં તો ચુપ ચુપ નાહ રહી મેરે પિયા તુમ અમર સુહાગી,તુમ પાયે મૈં બહુ બડભાગીમૈં તો પલ પલ બ્યાહ રહી. – સુન્દરમ બાંધ ગઠરિયાંમૈં તો ચલી રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,છુમછુમ નર્તન હોવત રી,પીવકે ગીત બુલાવત … Read more

error: Content is protected !!