માણસ મને હૈયા સરસો લાગે – સુરેશ દલાલ

ક્યારેક સારો લાગે, ક્યારેક નરસો લાગેતોયે માણસ મને હૈયાસરસો લાગે દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છેસારું ને બૂલ્લરું બોલે એવો બે હોઠ છેએને ઓળખતાં વરસોનાં વારસો લાગેતોયે માણસ મને હૈયાસરસો લાગે ઘડીક સાચો લાગે ઘડીક જૂઠો લાગેઘડીક લાગણીભર્યો, ઘડીક બુઠ્ઠો લાગેકાયરેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગેતોયે માણસ મને હૈયાસરસો લાગે ક્યારેક ભૂલો … Read more

આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

સુરેશ દલાલ

https://www.youtube.com/watch?v=wtLECLK41SA આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ ! આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ ! લૂમઝૂમતી મંજરીની … Read more

પૂછતી નહીં કેટલો પાગલ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ… આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ… ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે. ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે. જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો. ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો. નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે. આપણા પ્રેમની, … Read more

એકરાર કરતો નથી

મને માણવાની આવે મજા : કે એકરાર કરતો નથી. જેમાં કાલનો કોઈ હોય ભાર એવો પ્યાર કરતો નથી. આ રાતના અંધારાના સમ : વફાને હું જાણતો નથી. હું તો ઊજવું છુ મારી મોસમ : કે પ્રેમને હું નાણતો નથી. હું તો પળપળમાં ગળાડૂબ જીવું કે ઇંતેજાર કરતો નથી જેમાં કાલનો કોઈ હોય ભાર એવો પ્યાર … Read more

માણસ મને હૈયાસરસો લાગે – સુરેશ દલાલ

કયારેક સારો લાગે, ક્યારેક નરસો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે સારું ને બૂલ્લરું બોલે એવા બે હોઠ છે એને ઓળખતાં વરસોના વરસો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે. ઘડીક સાચો લાગે ઘડીક જૂઠો લાગે ઘડીક લાગણીભર્યો, ઘડીક બુઢ્ઢો લાગે ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે … Read more

error: Content is protected !!