સ્પર્શ તારો થાય ને કોમળ બને – હનીફ સાહિલ

હનીફ સાહિલ

સ્પર્શ તારો થાય ને કોમળ બનેઆ અજંપો ઓગળી ને જળ બને. આ ઉઘડતો જાય દિવસ આંખમાંને પીગળતી રાત પણ ઝાકળ બને. આ પ્રતિક્ષારત ક્ષણો તારા વગરકઈ રીતે કોળે અને કુંપળ બને. સ્હેજ ઝબકી જાય જો તારું સ્મરણતે પછી એકાંત પણ ઝળહળ બને. લે, પવનને જેમ હું આવી મળું;લે, હવે આ દૂરતા પણ સ્થળ બને. શ્વાસની … Read more

સમસ્યામાં ડૂબ્યો – હનીફ સાહિલ

હનીફ સાહિલ

એક ફૂલ ચૂંટવાના હું કિસ્સામાં ડૂબ્યોહાથે કરી હનીફ સમસ્યામાં ડૂબ્યો શોધી શકી ન કેમે કરી એ નજર મનેહું થોકબંધ લોકોના ટોળામાં ડૂબ્યો દોડ્યા કર્યું સતત સળગતા સૂર્યની તળેપીગળી ગયા ચરણ અને પગલામાં ડૂબ્યો પુષ્યો જ મારા રોમ રોમ પાંગરી ઊઠ્યાંકંઇ એ રીતે વસંતના સપનામાં ડૂબ્યો શબ્દોનો સાથ લઈને હું પહોંચ્યો કથા સુધીઘટનાનું થયું લોપ ને … Read more

એકધારી જાગે છે

‘લક્ષ્ય' ઠક્કર

એકીટશ એકધારી જાગે છે,આ પ્રતીક્ષા બિચારી જાગે છે. એકલો હું જ કંઈ નથી જાગૃત,દ્વાર, ભીંતો, અટારી જાગે છે. તું ગઈ જાણે કે વસંત ગઈ,બાગ જાગે છે, ક્યારી જાગે છે. સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,કોઈ દીવાને ઠારી જાગે છે. વાટ જોઈને તપ્ત આ આંખો,ઓશીકે અશ્રુ સારી જાગે છે. સાવ સૂમસામ થઈ ગઈ શેરી,એક એની જ બારી જાગે … Read more

error: Content is protected !!