સખી !પરણ્યાને હળવે જગાડું… – હરિહર જોશી

એકલા નાચી જુઓ

સખી ! પરણ્યાને હળવે જગાડુંવહેલી સવારનું સપનું મમળાવતી હું ખુદના પડછાયામાં ભળતીવીતેલી રાત મારી આંખ્યુંમાં કોણ જાણે ઘી ને કપૂર જેમ બળતી હવે અધમણ રૂની બાળી દિવેટ એના અજવાસે આભલાં લગાડુંસખી ! પરણ્યાને હળવે જગાડું મેડી છોડીને ચાંદ ચાલ્યો ઉતાવળો એ પલકારે વહી ગઈ રાત…કહેતાં કહેતાંમાં પ્હો ફાટ્યું ને સાવ મારી કહેવાની રહી ગઈ વાત … Read more

error: Content is protected !!