એક નિરંતર લગન – હસિત બૂચ

એક નિરંતર લગન; અમે રસ પાયા કરિયેં! એકબીજામાં મગનઃ અમે બસ ગાયાં કરિયેં! કોઈ ચાંગળું લિયે, પવાલું કુંભ ભરે, જો રાજી! કોઈ કરે છો ને મુખ આડું, કે ઇતરાજી ઝાઝી! છાંય હોય કે અગન: અમે રસ પાયા કરિયેં! સફર મહીં હો ઉજ્જડ વગડો, કે નગરો ઝળહળતાં, યાળ ઉછાળો ખારો દરિયો, કે ઝરણાં ખળખળતાં; હવે મુઠ્ઠીમાં … Read more

error: Content is protected !!