એક હતો રેઇનકોટ – બકુલ ત્રિપાઠી

એક હતો રેઇનકોટ ને આપણે બે ! પછી એક ટીપું પછી સહેજ ઝરમર પછી મન મૂકી વરસી પડ્યો મેહ.   તું જ ઓઢને ! ‘તારે જ ઓઢવો પડશે’ એવો હુકમ કીધો આ જહાઁપનાહે ને બદતમીજીની હદ આવી ગઈ. ’હું નહીં તમે જ ઓઢો’ એવી હઠ લીધી તે નૂરજહાંએ.   હું નહીં હું નહીં કરતાં આપણે … Read more

ધોધમાર વરસો તો કેવું?

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો હવે ધોધમાર વરસો તો કેવું ? બારી ઉઘાડીએ તો આવે અજવાળું હવે, બારણું ઉઘાડો તો કેવું ?   ભીના અજવાળાને ઓરડામાં રાખીએ તો વરસે તે સમણાના ઝાંપે, ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે, તો જાગેલા દીવાથી કાંપે. દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો- હવે ખુદ તમે પ્રગટો તો કેવું ? બારી ઉઘાડીએ તો … Read more

મંદિર તારું વિશ્વ રૂપાળું

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.   નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.   વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાલ અધીરા રે.   કવિ જયંતિલાલ આચાર્ય ‘ પુંડરીક’ … Read more

error: Content is protected !!