તમારા વિનાની મારી સાંજની જેમ

Share it via

તમને ટપાલમાં કાગળ નહીં,

ફૂલો મોકલવાનું મન થાય છે.

અને….જયારે તમને ફૂલો મળશે

ત્યારે એ કરમાઈ ગયાં હશે…..

અત્યારે

તમારા વિનાની  મારી સાંજની જેમ.-   જગદીશ જોષી

1 thought on “તમારા વિનાની મારી સાંજની જેમ”

Leave a Comment

error: Content is protected !!