તારા પ્રેમપત્રો

Share it via

હું રોજ તારા પ્રેમપત્રો

સળગાવવા માટે

બાકસ ખોલું છું.

પણ

દરેક વખતે તેમાંથી

પતંગિયુ નીકળે છે

અને હું

પત્રો સળગાવવાનું માંડી વાળું છું.

  • આર. એસ. દૂધરેજિયા

6 thoughts on “તારા પ્રેમપત્રો”

Leave a Comment

error: Content is protected !!