તું જો થાકી જાય તો કે’જે મને – ખલીલ ધનતેજવી

Share it via

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

1 thought on “તું જો થાકી જાય તો કે’જે મને – ખલીલ ધનતેજવી”

Leave a Comment

error: Content is protected !!