હું નથી – ભગવતીકુમાર શર્મા

વિપિન પરીખ

તારા વિના જે પાંગરે તે ક્ષણમાં હું નથીકર્તા કે કર્મ, કાર્ય કે કારણમાં હું નથી ઊછરે છે લાગણીનું એક આકાશ છાતીએલોહીનાં બે’ક બિન્દુના સગપણમાં હું નથી સંકોચ શૂન્યમાં અને નિ:સીમમાં વિકાસશોધો મને ન વ્યર્થ કે બે-ત્રણમાં હું નથી હું ગદ્ય છું કો બાળકથાનું સરળ, સહજ‘કિન્તુ’, ‘પરન્તુ’, ‘તે છતાં’ કે ‘પણ’માં હું નથી હું છું અહીં … Read more

Helpful tips for video making

ગ્રીન સ્ક્રીન પરદા પર કોઈ પણ સળ ક્રિઝ રહેવા નહિ દેવી. આપનો પડછાયો પરદા પર પડવા દેવો નહિ. શૂટ કરતી વખતે આપના હાથ કંટ્રોલમાં રાખવા. બહુ આગળ હાથ આવવા દેવા નહિ. કેમેરા (મોબાઈલ) આંખોની બરાબર સામે હોવો જોઇએ. જેથી આપ નીચે જોઇને બોલતા હોય તેવું લાગે નહિ. મોબાઈલ સ્ટેન્ડ આપનાથી 3 ફૂટ દૂર રાખો. આપે … Read more

થાક લાગે – હરીન્દ્ર દવે

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,મેળાનો મને થાક લાગે;મારે વહેતે ગળે ન હવે ગાવુંમેળાનો મને થાક લાગે. ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?સખી, અમથું અમથું ક્યાં અટવાવુંમેળાનો મને થાક લાગે;ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,મેળાનો મને થાક લાગે; એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?એનો … Read more

error: Content is protected !!